પા પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભરતી – PA PA Pagali Project Bharti
Project Pa Pa Pagli : આંગણવાડીમાં પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત PTC અને B.Ed તેમજ Pre PTC કરેલા ઉમેદવારોની ભરતી બહાર પડશે પાપા-પગલી-પ્રોજેકટ ◆ કામગીરી શિક્ષણ શાખા અને આંગણવાડી કાર્યકરને આંગણવાડીની અંદર આવતા બાળકોને ભણાવવાના રહેશે રહેશે રાજ્યની આંગણવાડીઓમાં હવે 3થી 5 વર્ષના બાળકોનો શિક્ષણનો પાયો મજબૂત કરવા માટે પા પા પગલી પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. … Read more
 
					