મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના | MYSY-Mukhyamantri Yuva Swavalamban Yojana
MYSY Scholarship નો ઉદ્દેશ ગુજરાતના પ્રભાવશાળી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉચ્ચશિક્ષણ, ટેકનિકલ અને સારૂ શિક્ષણ મેળવી તે જરૂરી છે. MYSY scholarship નો ઉદ્દેશ ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા આર્થિક રીતે નબળા અને જરૂરિયાતમંદ Students ને આર્થિક સહાય આપવમાં આપવી. જેથી આવા તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાની આર્થિક પરિસ્થિતીને કારણે અધવચ્ચે શિક્ષણ છોડી ન દે. આ સ્કોલરશીપ Merit cum Means ના … Read more