ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2025-26 Digital Gujarat 2025-26
શૈક્ષણિક વર્ષ 2025 અને 26 ને લઈને SC,ST,OBC કેટેગરીમાં આવતા તમામ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ સહાયને લઈને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ ની શરૂઆત કરી દેવામાં આવી છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફોર્મ ભરવાનું SC/ST વિદ્યાર્થીઓ માટે ખુલ્લું છે. (૧૫/૦૭/૨૦૨૫ થી ૩૧/૦૮/૨૦૨૫ સુધી).બાકી રહેલા વિદ્યાર્થીઓને કારણે: શૈક્ષણિક … Read more