ઈલેક્ટ્રીક બાઈક સહાય યોજના | Electric Bike Sahay Yojana

By | September 19, 2022

આજ નાં યુગ માં પ્રદૂષણ એક મોટો ચિંતા નો વિષય બની ગયો છે.અને પ્રદૂષણ ને રોકવા માટે વેજ્ઞાનિકો ખુબજ માંથી રહ્યા છે.એટલે જ તેઓ એ આ નવી ટેકનોલોજી થી Battary થી ચાલતી Electric Bike બનાવી છે.જેનાથી પ્રદૂષણ ખુબજ જ ઓછું ફેલાઈ છે.અને આને ધ્યાન માં રાખી ને  જ ગુજરાત સરકાર નાં Gujarat Energy Devolopment Agency (GEDA) દ્વારા Gujarat Two Wheeler Scheme  નો અમલ કરવામાં આવેલ છે.જેનાથી વધુ ને વધું લોકો Electric Scooter ચલાવે અને વાતાવરણ માં પ્રદૂષણ ઓછું ફેલાઈ અને વાતાવરણ સ્વચ્છ રહે.

યોજના નું નામGujarat Two Wheeler Scheme
સહાયધોરણ 9 થી 12 અને કોલેજ નાં વિધાર્થીઓ માટે ઈલેક્ટ્રીક ટુ વ્હીલર ખરીદવા માટે રુ.12,000/- ની સબસિડી સહાય.
કોઈપણ વ્યક્તિ/સંસ્થા ને ઈલેક્ટ્રીક થ્રી વ્હીલર ખરીદવા માટે રુ.48,000/- ની સબસિડી સહાય.
રાજ્યગુજરાત
ઉદ્દેશવાહનો થી થતા પ્રદૂષણ ને નિયંત્રણ લાવવા માટે સહાય આપવામા આવે છે જેમાં થી વધુ ને વધું લોકો ઈલેક્ટ્રીક વાહન લઈ શકે.
લાભાર્થીગુજરાત રાજ્ય ના ધોરણ 9 થી 12 માં અને કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને કોઈપણ વ્યક્તિ/સંસ્થા.
અરજી નો પ્રકારઓફલાઈન અને ઓનલાઈન
અરજી ક્યાં કરવી ?GEDA ની કચેરી પર જઈ ને અથવા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ ને ઓનલાઈન અરજી કરી શકાઈ છે.
ઈલેક્ટ્રીક બાઈક સહાય યોજના 2022 | Electric Bike Sahay Yojana 2022

ગુજરાત ઈલેકટ્રીક બાઈક સહાય યોજનાના લાભ

આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય ના ધોરણ 9 થી 12 માં અભયસ કરતા અને કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને ઈલેક્ટ્રીક બાઈક ખરીદે તો રુ.12,000/- સબસિડી આપવામાં આવે છે.અને અન્ય વ્યક્તિ/સંસ્થા ને જો ઈલેક્ટ્રીક રિક્ષા કે ઈલેક્ટ્રીક થ્રી વ્હીલર વાહન ખરીદવું હોઈ તો તેઓ ને રુ.48,000/- ની સબસીડી સહાય આપવામા આવે છે.

GEDA યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

ગુજરાત રાજ્યમાં GEDA દ્વારા E bike અને E Rickshaw ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે.Electric bike sahay yojana માટે નીચે મુજબ ની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓ પાત્ર ગણવામાં આવશે.

  • લાભાર્થી ગુજરાત રાજ્યના વતની હોવા જરૂરી છે.
  • Gujarat two wheeler scheme માટે લાભાર્થી ધોરણ 9 થી 12 અથવા કોલેજ માં અભ્યાસ કરતા હોવા જોઈએ.
  • લાભાર્થી વિદ્યાર્થીઓને બોનોફાઇડ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.
  • Gujarat three wheeler scheme માટે લાભાર્થી કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા હોવી જોઈએ.

GEDA યોજના લેવા માટેના આધાર પુરાવા

આ યોજનાનો જે લોકો લાભ લેવા માંગતા હોઈ તેવા વિદ્યાર્થીઓ અને કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા ને નીચે મુજબના આધાર પુરાવો રજૂ કરવા પડશે.        

  • લાભાર્થી વિદ્યાર્થી નું માર્કશીટ અને બોનોફાઇડ સર્ટિફિકેટ.
  • લાભાર્થી વિદ્યાર્થીની શાળા અને કોલેજમાં ફી ભર્યાની રસિદ.
  • લાભાર્થી વિદ્યાર્થી નું આધારકાર્ડ.
  • લાભાર્થી વિદ્યાર્થીનું જાતિનું પ્રમાણપત્ર.
  • લાભાર્થી વિદ્યાર્થી નાં બેંકના ખાતા ની પાસબુક ની નકલ
  • લાભાર્થી વ્યક્તિ હોઈ તો તેમનું આધારકાર્ડ અથવા સંસ્થા હોઈ તો તેમનું સંસ્થા નું પ્રમાણપત્ર.
  • લાભાર્થી કોઈ વ્યક્તિ હોઈ તો તેનું Three wheeler driving licence.
  • લાભાર્થીઓ વ્યક્તિ અથવા સંસ્થા નાં બેંકના ખાતા ની પાસબુક ની નકલ.
  • લાભાર્થીઓના પાસપોર્ટ સાઇઝના ફોટા.
  • લાભાર્થી એ જો High Speed Battary Oparated Two Wheeler લેવું હોઈ તો તેઓ ને ડ્રાઈવિંગ લાયસન્સ રજૂ કરવું પડશે.

GEDA યોજના માટે અરજી કેવી રીતે કરવી?

આ યોજના માટે જે લાભાર્થીઓને e bike ખરીદી હોય અથવા તો ઈલેક્ટ્રીક રીક્ષા ખરીદવી હોઈ તો તેવા તમામ લાભાર્થીઓને GEDA ની વેબસાઇટ પર જઇને અરજી પત્રક ડાઉનલોડ કરવાનું રહેશે અથવા તો ઉપર અમે અરજીપત્રક આપેલું છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો.ઓફ લાઇન અરજી કરવાની સંપૂર્ણ વિગત નીચે દર્શાવેલ છે.

  • સૌપ્રથમ અરજીપત્રકમાં માંગેલી તમામ માહિતી સંપૂર્ણ ભરવાની રહેશે. અને માહિતી ભરાઈ ગયા બાદ તે અરજી પત્રક સાથે ઉપર દર્શાવેલ તમામ ડોક્યુમેન્ટ જોડવાના રહેશે.
  • ત્યારબાદ ઉપર આપેલ લીંક માં જઈને ગાડીઓના ઉત્પાદક અને ગાડીના મોડલ ની પસંદગી કરવાની રહેશે,જ્યા એમ્પેનલ થયેલ કંપનીઓ પાસે જઇને અરજી પત્રક સંપૂર્ણ ભરેલું હોય તેમાં સહી સિક્કા કરાવવાના રહેશે.
  • તે સંપૂર્ણ સહી-સિક્કા વાળો અને ડોક્યુમેન્ટ વાળુ અરજીપત્રક ગાડીઓના ડીલર્સ પાસે પણ જમા કરાવી શકો છો અથવા તો GEDA કચેરીએ જઇને પણ ત્યાં અરજી પત્રક જમા કરાવી શકો છો.

ઇ બાઇક સહાય યોજના ગુજરાત સંપર્ક કાર્યાલય

આ યોજનાની કોઈપણ માહિતી માટે આપ GEDA ની સરકારી કચેરી પર જઈ ને માહિતી મેળવી શકો છો.અથવા તો નીચે આપેલ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને પણ જાણી શકો છો.

Gujarat Energy Development Agency, 4th floor, Block No. 11 & 12, Udyog Bhavan, Sector -11, Gandhinagar-382 017, Gujarat, India

  • Phone : +91-079-23257251, 23257253
  • Fax : +91-079-23257255, 23247097
  • Email : info@geda.org.in
  • For Common Inquiries : info@geda.org.in

મહત્વપૂર્ણ લિંક: 

ઓફિસિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
Hero DealersClick Here
Ampere dealer panel GujaratClick Here
Jitendra Ev Bikes DealersClick Here
Electotherem Authorized DealersClick Here
Viertric Motors DealersClick Here
lords marks  Industries DealersClick Here
Okinawa DealersClick Here
Overa E-Bikes DealersClick Here
Raj Electromotives DealersClick Here
ward wizard DealersClick Here
Diwa Dealer ListClick Here

FAQ’s ઈલેક્ટ્રીક બાઈક સહાય યોજના

પ્રશ્ન.1: Gujarat Two Wheeler Scheme કોના માટે છે ?
આ યોજના ધોરણ 9 થી 12 અને કોલેજ નાં વિધાર્થીઓ અને વ્યક્તિઓ અને સંસ્થા માટે ઈલેક્ટ્રીક ગાડી ની સહાય યોજના છે.

પ્રશ્ન.2: Gujarat Two Wheeler Scheme કેટલી સહાય મળે છે ?
આ યોજના માં વિધાર્થીઓ ને ઈલેક્ટ્રીક બાઈક માટે 12,000 રૂપિયા ની સહાય અને થ્રી વ્હીલર ગાડી માટે 48,000 હજાર ની સહાય આપવામાં આવે છે.

પ્રશ્ન.3: Gujarat Two Wheeler Scheme ની અરજી ક્યાં કરવાની હોઈ છે ?
આ યોજના માટે GEDA ની કચેરી મા જઈ ને અરજી કરવાની હોઈ છે.અથવા digital Gujarat Portal પર જઈ ને ઓનલાઈન અરજી પણ કરી શકો છો.

પ્રશ્ન.4: Gujarat Two Wheeler Scheme માટે સંપર્ક નંબર શું છે ?
આ યોજના માટે આપ Gujarat Energy Development Agency, 4th floor, Block No. 11 & 12, Udyog Bhavan, Sector -11, Gandhinagar-382 017, Gujarat, India Phone : +91-079-23257251, 23257253

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *