નવું સંસદભવન – કેવું હશે અદભુત સંસદભવન ? | New Parliament
નવું સંસદભવન: New Parliament photos: સંસદનાં બજેટ સત્રમાં બીજા તબકકાની કામગીરી નવા સંસદભવનમાં થવાની શકયતાઓ છે. સંસદભવનની નવી ઈમારત તૈયાર થઈ ગઈ છે અને માર્ચ મહિનામાં ખુલ્લુ મુકાય તેવી સંભાવના છે. કેન્દ્ર સરકારે નવા સંસદભવનની આલીશાન બિલ્ડીંગની તસ્વીરો જાહેર કરી છે. છેલ્લા દાયકાઓમાં મતક્ષેત્રોમાં બદલાવથી લોકપ્રતિનિધિઓની સંખ્યા વધતા નવા સંસદ ભવનની જરૂરીયાત ઉભી થઈ હતી. 25 … Read more