તમારૂ નામ Truecallerમાંથી હટાવા માંગો છો ? તમારૂ નામ કોઈ નહિ જોઈ શકે.
જો તમે Truecaller પરથી તમારો નંબર અને નામ હંમેશ માટે હટાવવા માંગતા હોય, જેથી તમારી ઓળખ ગુપ્ત રહે, તો આ સમાચાર તમારા કામના છે, કારણ કે આજે અમે તમને Truecallerમાંથી નામ અને નંબર દૂર કરવાની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવવા જઈ રહ્યા છીએ. આની મદદથી તમે પણ Truecaller પરથી તમારું નામ અને નંબર કાયમ … Read more