ગુજરાત ST બસના ભાડામાં કર્યો વધારો ડ્રાઈવર, કંડકટર, મિકેનિક અને ક્લાર્ક 8841ની ભરતીનું આયોજન
રાજ્યમાં એસ ટી બસના ભાડાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સરકારે ST બસના ભાડામાં વધારો કર્યો છે. આપને જણાવીએ કે, 10 વર્ષ બાદ સરકારે બસના ભાડામાં વધારો ઝીંકયો છે. પ્રતિકિલોમીટરના હિસાબે ભાડામાં વધારો કર્યો છે જેમાં લોકલ, એક્સપ્રેસ તેમજ એસી અને સ્લીપર સહિત તમામમાં વધારો કર્યો છે. ગુજરાત સરકારે ST બસના ભાડામાં કર્યો વધારો … Read more