GCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તક PDF ડાઉનલોડ કરો મોબાઈલમાં @gujarat-education.gov.in
ગુજરાત રાજ્ય દ્વારા GCERT ના નવા અભ્યાસક્રમ મુજબના ધોરણ 1 થી 12 સુધીના ગુજરાતી અંગ્રેજી અને અન્ય માધ્યમના તમામ પાઠ્યપુસ્તકોની PDF ડાઉનલોડ કરો. GCERT ધોરણ 1 થી 12 પાઠ્યપુસ્તક PDF : ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ 1 થી ૧૨નાં ગુજરાતી માધ્યમનાં પાઠ્યપુસ્તક પ્રકાશિત કરવામાં આવે છે. હાલમાં gujarat-education.gov.in વેબ … Read more