માનવ ગરિમા યોજના | Manav Garima Yojana 2022 Registration Application Form, Eligibility and Benefits
ગુજરાત માનવ ગરિમા યોજના 2022 ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, ઓબીસી અને પછાત વર્ગને આર્થિક મદદ કરવા માટે માનવ ગરિમા યોજના શરૂ કરી છે. માનવ ગરિમા યોજના ૨૦૨૨ ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ અંતર્ગતના જિલ્લા કક્ષાએ વિકસતી જાતિની કચેરી અને સમાજ સુરક્ષાની કચેરી દ્વાર સ્વ-રોજગારી માટે વિવિધ ધંધા માટે સાધન … Read more