ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4,300 જગ્યાઓ માટે ભરતી જાહેર
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4,300 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આવતીકાલે સત્તાવાર રીતે ભરતીની જાહેરાત કરવામાં આવશે. જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત કેડરમાં ભરતી થશે. તેમજ તારીખ 4 જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ ભરતીની રાહ જોઈ રહ્યા હતા … Read more