Category Archives: સરકારી યોજના

૨૬ મી જાન્યુઆરી સર્ટીફીકેટ ૨૦૨૪ | 26 January Certificate

26 January Certificate Download 2024 – Do you all candidates want to download free certificate on the occasion of 75th Republic Day, then all of you can download free certificate through online medium. For which you will need mobile number 26 January 2024 Certificate Download Highlight All of you candidates will be excited about the 75th… Read More »

G3Q Result 2024 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પરીણામ @g3q.co.in

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2024 નું રજીસ્ટ્રેશન કરો ઓનલાઇન રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વિઝ કોમ્પીટીશનમાં રાજ્યના ધોરણ ૯ થી ૧૨ અને કોલેજ, યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે અને તાલુકા, જિલ્લા તેમજ રાજય કક્ષા એમ તમામ સ્તરે વિજેતા થતા ઉમેદાવારોને આકર્ષક ઇનામો અને… Read More »

વિક્રમ સારાભાઈ પ્રોત્સાહન યોજના “વિકાસ” શિષ્યવૃત્તિ Vikram Sarabhai Scholarship Scheme | Vikas Shishyvruti Yojna 2024

પીઆરએલ (ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા) શાળા થી લઇને શિક્ષણ અને સંશોધનના ઉચ્ચતમ સ્તર પર સક્રિય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વૃત્તિ અને અભિગમ ફેલાવવા માટે પ્રતિબદ્ધ છે. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓની સાથે સાથે માર્ગદર્શનનો અભાવ અને બીજી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પીઆરએલ આવી સામાજિક સમસ્યાઓથી વાકેફ છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી, અમે અમારા આદ્યસ્થાપક શ્રી… Read More »

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ, ઘરે બેઠા ઓનલાઈન અરજી કરો

ગુજરાત ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષા લેવામાં આવે છે. બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પ્રમાણપત્રો ઓનાલાઈન મુકવામાં આવ્યા છે. વર્ષ 1952 થી અત્યાર સુધીના બધા જ પ્રમાણપત્ર ઓનલાઇન મુકી દેવામાં આવ્યા છે. ધોરણ 10/12 ડુપ્લીકેટ… Read More »

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના | Vajpayee Bankable Yojana 2024

શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના કુટિર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેક્ટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાંકીય લોન/સહાય આપવાની યોજના (૧)  હેતુ:- આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકશે. (૨) યોજનાની પાત્રતા: ૧.   ઉંમરઃ ૧૮ થી ૬૫ વર્ષ ૨.   શૈક્ષણિક લાયકાત : ઓછામાં ઓછું ધોરણ-૪… Read More »

કોચિંગ સહાય યોજના, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે મળશે ₹20,000 સહાય | Coaching assistance scheme 2024

કોચિંગ સહાય યોજના 2024, JEE,GUJCET અને NEET પરીક્ષાઓ માટે કોચિંગ હેલ્પ સ્કીમ, જાણો તમામ વિગતો કોચિંગ સહાય યોજના 2024: રાજ્યમાં વિવિધ કોર્પોરેશનો છે. JEE,GUJCET અને NEET પરીક્ષાઓ/કોચિંગ સહાય યોજના 2024 માટે કોચિંગ હેલ્પ સ્કીમજેમાં નિયામક વિકાસશીલ જાતિ કલ્યાણ ગુજરાત નિગમની સ્થાપના વર્ષ-2024 દરમિયાન કરવામાં આવી હતી. કોચિંગ સહાય યોજના 2024 બિન અનામત આયોગ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં… Read More »

ગેસ સબસીડી તમારાં ખાતામાં તો જમા થાય છે કે નહીં ! ઘરે બેઠા 2 મિનિટમાં ચેક કરો : જાણો મળવા પાત્ર સબસીડી

શું તમે LPG યુઝ કરો છો. જો આનો જવાબ હા છે તો આ ખબર તમારા કામની છે. સરકાર દ્વારા સિલિન્ડરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. આ સબસીડી સરકાર ગ્રાહકોના ખાતામાં ડાયરેક્ટ મોકલાવે છે. જણાવી દઈએ કે વર્ષમાં 12 સિલિન્ડર એક કનેકશનથી ઓર્ડર કરી શકો છો. પહેલા આ સબસિડીની અમાઉન્ટ વધુ હતી. પરંતુ થોડા મહિનાથી આ ઘટીને માત્ર 30-35… Read More »

ફ્રી ગેસ કનેક્શન : પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના Free GAS Connection Online Apply 2024

જો તમે પણ ગૃહિણી, માતા કે બહેન છો કે જેઓ સ્ટવથી છુટકારો મેળવવા માટે નવું ગેસ કનેક્શન મેળવવા માંગે છે, તો અમારો આ આર્ટીકલ તમારા માટે છે. જેમાં અમે તમને Free GAS Connection Online Apply 2024  વિષે જણાવીશું. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 હેઠળ, કેન્દ્ર સરકાર દ્વારા દેશની તમામ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપવામાં આવી રહ્યું છે. જે… Read More »

ઇ શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ? e-shram Portal Registration

ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલયે કામદારોના કલ્યાણ માટે ઈ-શ્રમ પોર્ટલ નામનું નવું પોર્ટલ શરૂ કર્યું છે. જે ઉમેદવારો ઇ-શ્રમ માટે નોંધણી કરાવે છે તેમને યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UAN) કાર્ડ મળશે. શ્રમ અને રોજગાર મંત્રાલયે અસંગઠિત ક્ષેત્રોમાં કામદારોનો ડેટા એકત્રિત કરવા માટે ઈ-શ્રમ પોર્ટલ શરૂ કર્યું છે અને NDUW ડેટાબેઝનો ઉપયોગ નવી નીતિઓ શરૂ કરવા, ભવિષ્યમાં… Read More »

સોલાર રૂફટોપ (સુર્ય-ઊર્જા) યોજના | Solar Rooftop Yojana 2024

દેશ અને દુનિયામાં ટેકનોલોજીમાંં વિવિધ સુધારાઓ થઈ રહ્યા છે. દુનિયામાં પેટ્રોલ, ડિઝલ અને કોલસા તેનો વપરાશ વધી રહ્યો છે. આ કુદરતી સંશાધનો મર્યાદિત છે. તેનો વધારો થઈ એમ નથી. જે કાળક્રમે પૂરો પણ થઈ શકે છે. જેથી કુદરતી ઉર્જાનો ઉપયોગ વધારવો પડશે. જેને ધ્યાનમાં રાખીને પવન ઉર્જા, સૌર ઉર્જા વગેરે વપરાશ વધારી રહ્યા છીએ. સરકાર… Read More »