ખેલ મહાકુંભ 2.0 રજીસ્ટ્રેશન Khel Mahakumbh 2023 Registration
Khel MahaKumbh 2023 માં કુલ 29 રમતો સામેલ છે. જેમાં 30 કરોડથી વધુના ઈનામો વિતરણ થશે. આ ઉપરાંત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે.ખેલ મહાકુંભ પણ સામેલ છે. વધુમાં ગુજરાતના દરેક ખેલાડી પોતાની સ્પોર્ટ્સ ભાગ લઈ “રમશે ગુજરાત…જીતશે ગુજરાત” વાક્યને સિદ્ધ કરશે. આર્ટિકલ ખેલ મહાકુંભ રજીસ્ટ્રેશન 2023 ખેલ મહાકુંભનો ઉદ્દેશ ગુજરાતના ખેલાડીઓને રમત-ગમતમાં પ્રોત્સાહન મળે અને વધુમાં વધુ … Read more