લોકસભા ચૂંટણી ૨૦૨૪ : ગુજરાત ભાજપની ૧૫ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર
લોકસભા ચૂંટણી ગુજરાત ભાજપની પ્રથમ યાદી Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને થોડાક મહિનાઓ બાકી છે, ત્યારે દિલ્હી ભાજપ કાર્યાલય ખાતે ભાજપ કેન્દ્રીય સમિતિની મહlત્ત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ શરૂ થઈ ગઈ છે. જેમાં ભાજપે 195 ઉમેદવારોના નામની જાહેરા કરી છે. જ્યારે ગુજરાતના 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાંથી 10 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. ભાજપની પ્રથમ … Read more